અલખ સાઇટ 🔗

અલખ સાઇટ એક વેબસાઇટ બિલ્ડર છે જ્યાં કોઈ પણ સાઇટ બનાવવી એ બ્લોક રમત રમવા જેટલું સરળ છે. અસરકારક વેબસાઇટ તમારી, બ્રાન્ડ, કંપની, કે સંસ્થા માટે એક આગવી ઓળખ ઉભી કરી શકે છે. અલખ સાઇટ સાથે ઘણી વિવિધ પ્રકારની વેબસાઇટ બનાવી શકાય છે. તે વર્ડપ્રેસ મલ્ટી-સાઇટ અને ગુટેનબર્ગ પ્લગીન દ્વારા સંચાલિત છે.

Print Friendly, PDF & Email
Alakh site image of link

અલખ સાઇટ એ અલખ પરિવારના સભ્યોમાંથી એક છે.

અલખ સાઇટ એક વેબસાઇટ બિલ્ડર છે જ્યાં કોઈ પણ સાઇટ બનાવવી એ બ્લોક રમત રમવા જેટલું સરળ છે. અસરકારક વેબસાઇટ તમારી, બ્રાન્ડ, કંપની, કે સંસ્થા માટે એક આગવી ઓળખ ઉભી કરી શકે છે. અલખ સાઇટ સાથે ઘણી વિવિધ પ્રકારની વેબસાઇટ બનાવી શકાય છે. તે વર્ડપ્રેસ મલ્ટી-સાઇટ અને ગુટેનબર્ગ પ્લગીન દ્વારા સંચાલિત છે.

અલખ સાઇટની વિશેષતા

  • બ્લોક આધારિત એડિટર (ગુટેનબર્ગ)
  • સંપૂર્ણ કસ્ટમાઇઝેશન
  • વેબસાઇટના તૈયાર નમૂના
Print Friendly, PDF & Email
64 / 100 SEO Score
%d bloggers like this: