અલખ સાઇટ

અલખ સાઇટ કેવી રીતે કાર્ય કરે છે?

અલખ સાઇટ એક વેબસાઇટ બિલ્ડર છે જ્યાં કોઈ પણ સાઇટ બનાવવી એ બ્લોક રમત રમવા જેટલું સરળ છે. અસરકારક વેબસાઇટ તમારી, બ્રાન્ડ, કંપની, કે સંસ્થા માટે એક આગવી ઓળખ ઉભી કરી શકે છે. અલખ સાઇટ સાથે ઘણી વિવિધ પ્રકારની વેબસાઇટ બનાવી શકાય છે. તે વર્ડપ્રેસ મલ્ટી-સાઇટ અને ગુટેનબર્ગ પ્લગીન દ્વારા સંચાલિત છે.

અલખ સાઇટમાં સુવિધાઓ શું છે?

  • સબડોમેઇન / કસ્ટમ ડોમેન સપોર્ટ
  • બ્લોક આધારિત ડ્રેગ એન્ડ ડ્રોપ એડિટર (ગુટેનબર્ગ)
  • તૈયાર ટેમ્પ્લેટ લાયબ્રેરી
  • કસ્ટમ ટાઇપોગ્રાફી અને રંગ નું મિશ્રણ