Article

This is an article.

અલખ સ્ટાફરૂમ

અલાખ સ્ટાફરૂમ એક ઓપન સોઉર્સ પ્લેટફોર્મ છે જ્યાં શિક્ષકો અસરકારક સામગ્રી વિતરણ માટે ઇન્ટરેક્ટિવ શીખવાની પ્રવૃત્તિઓ ડિઝાઇન કરી શકે છે. તે વર્ડપ્રેસ અને એચ 5 પી દ્વારા સંચાલિત છે.

અલખ ફાર્મ

અલખ ફાર્મ એક પ્લેટફોર્મ છે જ્યાં ખેડૂત ફાર્મ પેદાશો ઓનલાઇન વેચી શકે છે અને કોઈપણ તેને ખેડૂત પાસેથી સીધી ખરીદી શકે છે.

અલખ સાઇટ

અલખ સાઇટ કેવી રીતે કાર્ય કરે છે? અલખ સાઇટ એક વેબસાઇટ બિલ્ડર છે જ્યાં કોઈ પણ સાઇટ બનાવવી એ બ્લોક રમત રમવા જેટલું સરળ છે. અસરકારક વેબસાઇટ તમારી, બ્રાન્ડ, કંપની, કે સંસ્થા માટે એક આગવી ઓળખ ઉભી કરી શકે છે. અલખ સાઇટ સાથે ઘણી વિવિધ પ્રકારની વેબસાઇટ બનાવી શકાય છે. તે વર્ડપ્રેસ મલ્ટી-સાઇટ અને ગુટેનબર્ગ …

અલખ સાઇટ Read More »

મેળવો 5000 રૂપિયા દર મહિને – અટલ પેન્શન યોજના

ભારત સરકાર ની અટલ પેન્શન યોજના માં ભાગ લેનાર દરેક વ્યકિતને 60 વર્ષ ની ઉંમર પછી આજીવન દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મળે છે. અટલ પેન્શન કોણ કોણ ભાગ લઇ શકે? 18 થી 50 વર્ષનો કોઈ પણ ભારતીય નાગરિક અટલ પેન્શન યોજનામાં ભાગ લઇ શકે છે.

GU